સુપરમ્યુસીલ લેક્ટોગોલ

સત-ઈસબગોલ આપ સારી રીતે જાણો છો કે સત-ઈસબગોલ ઈસબગોલ સીડનું ઉપરનું પેડ માત્ર છે. તેમાં કોઈ પોષક દ્રવ્યો નથી ફકત ફાઇબર છે. અને આ એવું અદભુત ફાઇબર છે કે જે પોતાના  વજન કરતા ૪૦ થી ૫૦ ગણું પાણી ગ્રહણ કરી શકે છે. અને તે સરકવાવાળા પદાર્થ બની જાય છે. તે કબજીયાત પણ દૂર કરે છે. અને શરીરના ઝેરી પદાર્થ બહાર કાઢવામાં પણ મદદ કરે છે.
અમોએ ગહન અભ્યાસ પછી તેના કેટલાક બીજા શરીર માટે અનુકૂળ તથા સત-ઈસબગોલ સાથે સમ રહે તેવા પદાર્થો ઉમેરી એક ખાસ પ્રોડક્ટ બનાવી છે. તેમાં એક લેક્ટોગોલ છે. તેમાં સત-ઈસબગોલ સાથે લેક્ટોગોલ મોંના હાઈડ્રેડ જે ભારત માં બહાર થી આયાત થાય છે. તે મેળવી ને એક અસરકારક નિર્દોષ ફોર્મ્યુલા બનાવેલ છે. લેક્ટોગોલ સ્ટૂલ ને વધુસારી રીતે મેનેજ કરી સુકાવવા દેતું નથી અને તેને સરકવામાં મદદ કરે છે. જે ખાસ કરીને વડીલો તથા કોઈ પણ બીમારીથી નબળા થઇ ગયેલા શરીર વાળા ખાસ ઉપયોગ કરે છે.લેક્ટોગોલ માં ભૂંસી કરતા લેક્ટોલ માંના હાઈડ્રેડ ની માત્રા વધુ છે. 

માત્રા: આપણા શરીરને અનુકૂળ આવે તેમ ૫ થી ૧૫ ગ્રામ સુધી ખોરાક સાથે તથા રાત્રે સૂતી વખતે લઇ શકાય છે. ગણા લોકો વધુ પાણી નથી પી શકતા તેમના માટે આ ખાસ છે. આના ઉપરથી પ્રમાણસર પાણી પીવો તો પણ તે નીચે તરફ સરકે છે.

પેકિંગ: ૯૦ગ્રામ પ્લાસ્ટિક જાર.

આ પ્રોડક્ટ આપને કોઈપણ અગ્રગણ્ય ઓન-લાઈન સાઈટ માંથી મળી રહેશે. તથા વધુ સમજ મેળવવા અમારી વેબ-સાઈટ : www.amaroverseas.com વિઝીટ કરશોજી.

કસ્ટમર કેર નંબર: (૧) ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨) ૯૮૨૫૩ ૧૫૧૩૪
ઈ-મેલ:  amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com

Popular posts from this blog

SUPERMUCIL LactoGol : Lactitol Monohydrate with Ispaghula

सुपरम्यूसील लेक्टोगोल